GSRTC Conductor Written Exam Date Notification 2024

GSRTC Conductor Written Exam Date Notification 2024

નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32 કંડક્ટર કક્ષાની O.M.R, આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા સંભવિત તા.૨૯/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ યોજવામાં આવનાર છે. સદરહુ પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓ તેમજ બિનઅનામત (જનરલ) કેટેગરીના ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી સ્વિકારવા માટેની સૂચનાઓ હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે જેથી ઉમેદવારોએ સમયાંતરે નિગમની વેબસાઈટ https://gsrtc.in નિયમિત જોતા રહેવું.

 
Post: Conductor
 
Exam Date: 29-12-2024
 
Exam Date Notification: Click Here
 
Final List for Conductor OMR exam: Click Here
 
For more details: Click Here



Post a Comment

Previous Post Next Post